જૂના કરારના અન્ય યાજકોથી વિપરીત, મેલ્ખીસેદેકે ઇબ્રાહિમને રોટલી અને દ્રાક્ષારસથી આશિષ આપી. એ જ રીતે, મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે, પ્રથમ વાર આવનાર ઈસુ ખ્રિસ્ત અને બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગે પાસ્ખાપર્વની રોટલી અને દ્રાક્ષારસ દ્વારા માનવજાતને પાપોની ક્ષમા અને અનંતજીવનનો આશીર્વાદ આપ્યો છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં ચર્ચ ઓફ ગોડના સભ્યો આજે પાસ્ખાપર્વ મનાવે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ