પ્રાયશ્ચિત્તનો દિવસ, જે આજે ચર્ચ ઓફ ગોડમાં પ્રતિવર્ષ મનાવવામા આવે છે, ઇસ્રાએલીઓના 40 વર્ષના જંગલના જીવનથી શરુ થયું. અને આ પ્રાયશ્ચિતના દિવસના દ્વારા પરમેશ્વર બધા લોકોને જાણવા દે છે. કે પાપોની ક્ષમા અને ઉદ્ધાર કેવી રીતે આપણને આપવામાં આવે છે.
પ્રાયશ્ચિત્તનો દિવસ તે દિવસ છે
જયારે પરમેશ્વરે ઇસ્રાએલીઓના પાપોને ક્ષમા કર્યા
જેઓએ સોનાના વાછરડાની ઉપાસના કરી હતી,
જયારે મુસા દસ આજ્ઞાઓને પ્રાપ્ત કરવાના માટે
સિનાઇ પર્વત પર ચાલીસ દિવસ સુધી ઉપવાસ કરતા રહ્યો હતો.
આ તે દિવસ છે જયારે પરમેશ્વરે તેમને દસ આજ્ઞાઓને
બીજીવાર આ ચિન્હના રૂપમાં આપી
કે તેમણે તેમના પાપોને ક્ષમા કરી.
સામાન્ય સમયમાં, પરમેશ્વરના લોકોના બધા પાપોને
એક વર્ષના માટે પવિત્રસ્થાનમાં રાખવામાં આવતા હતા.
અને પ્રાયશ્ચિતના દિવસે હાથોને અઝાઝેલના માથા પર
રાખીને પાપોનો અંગીકાર કર્યા પછી તેને જંગલમાં
છોડી દેવામાં આવતો હતો. જયારે અઝાઝેલ બકરો મરી જતો,
તો અંતમાં પરમેશ્વરના લોકોના બધા પાપ ક્ષમા થતા હતા.
આ રીતે, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર,
જે પવિત્રસ્થાનની અસલિયત છે, માનવજાતિના
બધા પાપો અને દુઃખોને ઉઠાવે છે. અને પ્રાયશ્ચિતના દિવસ,
તે બધા પાપોને શેતાન પર સ્થાનાંતરિત કરે છે.
અને શેતાન નરકની સજામાં પ્રવેશ કરશે.
અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જયાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાતદિવસ સદાસર્વકાળ વેદના ભોગવશે.પ્રકટીકરણ 20:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ