પૃથ્વી પર આવેલી માનવજાતિને બચાવવા માટે જેમણે સ્વર્ગના રાજ્યમાં મૃત્યુના યોગ્ય પાપ કર્યા હતા,
પરમેશ્વર સ્વયં પુત્રના યુગમાં ઈસુના નામથી અને પવિત્ર આત્માના યુગમાં સ્વર્ગીય માતાની સાથે
આન સાંગ હોંગ નામથી શરીરમાં પૃથ્વી પર આવ્યા.
તે માત્ર ખ્રિસ્ત આન સાંગ હોંગ છે જેમણે નવા કરારના પાસ્ખાપર્વ દ્વારા મૃત્યુને રદ કરવા માટે એક પર્વ તૈયાર કર્યો
જે ઈ.સ 325 માં નાબૂદ થયા પછી લાંબા સમયથી મનાવવામાં આવ્યો ન હતો.
વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની,
અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. . . . પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; . . .
યશાયા 25:6–8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ