જૂના કરારમાં આશ્રયનગરની પ્રણાલી દ્વારા, પરમેશ્વરે તે લોકોની રક્ષા કરી જેમણે અજાણતા લોકોની હત્યા કરી દીધી અને માત્ર પ્રમુખ યાજકની મૃત્યુ દ્વારા તેમને તેમના દેશમાં પાછા જવા દીધા. આ બતાવે છે કે આત્મિક દુનિયામાં શું થાય છે અને આપણે પરમેશ્વરનો ઉદ્ધાર કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ.
બધા મનુષ્ય સ્વર્ગમાં પાપ કર્યા પછી, આત્મિક આશ્રયનગર, પૃથ્વી પર ઉતરી આવ્યા, અને તેઓ નવા કરારના પાસ્ખા દ્વારા પાપોની ક્ષમા પ્રાપ્ત કરીને જ સ્વર્ગીય દેશમાં પાછા આવી શકે છે, જેમાં પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકનું મૂલ્યવાન લોહી સામેલ છે.
એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યાં, . . . ને પોતાના વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ. કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે, તેઓ સ્વદેશનો શોધ કરે છે. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. પણ હવે તેઓ વધારે સારા દેશની, એટલે સ્વર્ગીય દેશની, ઇચ્છા રાખે છે; . . . હિબ્રૂ 11:13–16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ