આજે, ઘણા લોકો આર્થિક મુશ્કેલીઓ અને પ્રાકૃતિક વિપત્તિઓના કારણે
વિદેશ નિવાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બાઇબલ કહે છે
કે સ્વર્ગના રાજ્ય, જ્યાં દરરોજ ખુશી, આનંદ અને પ્રેમ વહી રહ્યો છે,
અને જ્યાં મૃત્યુ,દર્દ અને પિતા નથી, તે સૌથી સારી જગ્યા છે,
જ્યાં બધા માનવજાતિ વિદેશ નિવાસ થઇ શકે છે.
જે લોકો પરમેશ્વરના લોકો બનવાના માટે પરમ જરૂરિયાતોને પુરી કરીને
સ્વર્ગના રાજ્યના માટે કૃતજ્ઞતાની સાથે તૈયારી કરે છે,
અને જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને જાણે છે
અને સાથે જ નવો કરાર પણ મનાવે છે, તેઓ ખરેખરમાં બુદ્ધિમાન છે.
યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ . . . હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે. યર્મિયા 31:31-33
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ