જ્યારે આપણું શારીરિક જીવન આ દુનિયામાં સમાપ્ત થઇ જાય છે,
તો એક અનંત દુનિયા આપણી રાહ જોવે છે જેને પરમેશ્વરે તૈયાર કરી છે;
અમુક માટે આ સ્વર્ગ છે અને બીજા માટે આ નર્ક છે.
બાઇબલ શીખવાડે છે કે જે લોકો નિયમનું ઉલ્લંઘન કરે છે,
તેમને ભૂંડું કરનારાઓના રૂપમાં પ્રગટ કરવામાં આવશે અને તેઓ નર્કમાં પ્રવેશ કરશે,
અને જે લોકો પરમેશ્વરની ઈચ્છા પર ચાલે છે, તેઓ સ્વર્ગના રાજ્યમાં જશે.
આજે, ચર્ચ જે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે
પરમેશ્વરની બધી આજ્ઞાઓને ઠીક રીતે માને છે,
તે ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ