પરમેશ્વરે તે ચર્ચને સિયોન કહે છે જે તેમના પર્વ મનાવે છે.
એકમાત્ર ચર્ચ જે બાઇબલમાં લખેલા પરમેશ્વરના પર્વોને સાબ્બાથ, પાસ્ખા,
બેખમીર રોટલીનો પર્વ, પ્રથમ ફળનો પર્વ, પચાસમાંનો દિવસ, રણશિંગડાંનો પર્વ,
પ્રાયશ્ચિતનો દિવસ અને માંડવાપર્વ પાળે છે, ચર્ચ ઓફ ગોડ છે.
ઈસુએ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે પશુઓના લોહીથી નહિ
પણ પોતાના મૂલ્યવાન લોહીથી નવા કરારની સ્થાપના કરી.
તેમણે આપણને આ પણ શીખવ્યું કે તે સ્થાન જ્યાં
નવા કરારનો પર્વ મનાવવામાં આવે છે તે સિયોન છે
જ્યાં માનવજાતિને ઉદ્ધાર આપવામાં આવે છે.
જોકે, અંધકાર યુગ દરમિયાન નવા કરારના પર્વ
ગાયબ થઇ ગયા, અને સિયોનનો નાશ થઇ ગયો.
આજે, ખ્રિસ્ત આન સાંગ હોંગે નષ્ટ થઇ ગયેલું સિયોન ફરીથી બાંધ્યું.
ગીતશાસ્ત્ર 102:16
કેમ કે યહોવાએ સિયોનને બાંધ્યું છે,
અને પોતાના ગૌરવથી તે પ્રગટ થયા છે;
યશાયા 33:20-22
સિયોન જે આપણાં પર્વોનું નગર છે તેને જો;
તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું,
જે તંબુ ઉખેડવામાં આવશે નહિ…
ત્યાં તો યહોવા જે મહિમાવાન છે તે આપણી સાથે હશે…
યહોવા આપણા રાજા છે; તે આપણને તારશે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ