પરમેશ્વરની આરાધનાનો દિવસ સાતમો દિવસ સાબ્બાથ છે, જે અઠવાડિયાના દિવસોમાંથી શનિવાર છે.
સાબ્બાથ એક પવિત્ર દિવસ છે જેની પ્રતિજ્ઞા આશીર્વાદો સાથે કરવામાં આવી છે,
અને આપણા માટે પરમેશ્વરના લોકો તરીકે સ્વીકાર કરવામાં આવાનો દિવસ છે.
દસ આજ્ઞાઓમાંથી ચોથી આજ્ઞા તરીકે, આ આરાધનાનો દિવસ છે જેને માનવજાતિએ
ચોક્કસ પાળવો જોઈએ. આ કારણે, ઈસુ, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને
માતા પરમેશ્વરે સાબ્બાથનું પાલન કરવાનો નમૂનો બતાવ્યો.
પરમેશ્વરે કાઈનની ભેંટને અસ્વીકાર કરી અને માત્ર હાબીલની ભેંટને જ
કેમ સ્વીકાર કરી? પરમેશ્વરે હારૂનના પુત્રો નાદાબ અને અબીહૂને કેમ નષ્ટ કર્યા
જે યાજક હતા, જે આજના ધોરણ પ્રમાણે પાદરી છે?
આ બધું એટલે હતું કેમકે તેઓએ પોતાના વિચારો પ્રમાણે કાર્ય કર્યું અને
પરમેશ્વરના વચનોનું પાલન નહિ કર્યું. આ રીતે, પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે
સાબ્બાથનું પાલન કરીને પરમેશ્વરની આરાધના કરવી આશિષોનું મુખ્ય રહસ્ય છે.
અને ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો, ને તેને પવિત્ર ઠરાવ્યો…
ઉત્પત્તિ 2:3
“સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ.”
નિર્ગમન 20:8
નાસરેથ જ્યાં તે ઊછર્યા હતા, ત્યાં તે આવ્યા,
અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે
સભાસ્થાનમાં જઈ ને તે વાંચવા માટે ઊભા થયા.
લૂક 4:16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ