જો આપણે શ્વાપદના છીએ, તો આપણે તે શ્વાપદની છાપ પ્રાપ્ત કરીશું, જે નરકની સજા તરફ લઇ જાય છે.
જ્યારે આપણે ઈસુના નવા નામ ખ્રિસ્ત આન સાંગ હોંગ, અને નવી યરૂશાલેમ સ્વર્ગીય માતાને
મહેસૂસ કરીશું અને તેમની પર દ્રઢ વિશ્વાસ રાખીશું, તો આપણે પરમેશ્વરથી ઉદ્ધારનું ચિહ્ન પ્રાપ્ત કરીશું.
બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે પરમેશ્વરનું મહાન કાર્ય પાસ્ખા સાથે
પરમેશ્વરની સર્વ આજ્ઞાઓ દ્વારા પરમેશ્વરની સંતાનોના કપાળ પર મુદ્રા કરવાનું છે,
જે પૃથ્વીના છેડા કોરિયાથી શરુ થશે જ્યાં સૂર્યોદય થાય છે.
પછી મેં એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું...
તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજયાસન તથા
મોટો અધિકાર આપ્યાં... જમણા હાથ પર અથવા તેઓનાં કપાળ પર
તે છાપ લેવડાવે છે. વળી જેને તે છાપ, એટલે શ્વાપદનું નામ,
અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી
કંઈ વેચાયલેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.
પ્રકટીકરણ 13:1-17
વળી મેં બીજા એક દૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે
જીવતા ઈશ્વરની મુદ્રા હતી. અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને
ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી, તેઓને તેણે
મોટે અવાજે હાંક મારીને કહ્યું, “જયાં સુધી અમે અમારા
ઈશ્વરના દાસોને તેઓનાં કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી
તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહિ.”
પ્રકટીકરણ 7:2-3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ