પરમેશ્વર આરંભથી પરિણામ જાણે છે. એક અભૂતપૂર્વ વાયરસના માધ્યમથી
જેણે આખી દુનિયાને અસરગ્રસ્ત કરી અને અસામાન્ય વાતાવરણના
વિભિન્ન કિસ્સાના માધ્યમથી, પરમેશ્વર તેમની બધી સંતાનોને
ન્યાયના દિવસની પહેલા જગાડે છે, જે જલ્દી જ આવશે. તે આપણને શીખવે છે
કે હવે આપણો ઊંઘથી જાગી ઉઠવાનો અને વિશ્વાસનું તેલ તૈયાર કરવાનો સમય છે.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો ઘણી વિપત્તિઓનું કારણ જાણે છે અને સમજે છે
કે ન્યાયના દિવસે બચવાનો રસ્તો બાઇબલની ભવિષ્યવાણીઓને
મહેસુસ કરવાનો છે, જેને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતાએ પ્રગટ કર્યું છે.
સભ્યો પશ્ચાતાપનું જીવન જીવે છે અને પરમેશ્વરના વચનોનું
પાલન કરતા સ્વર્ગના રાજ્ય તરફ ચાલી રહ્યા છે.
“જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો નહિ;
કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ. પણ એટલેથી જ અંત નથી.”
વળી તેમણે તેઓને કહ્યું, “પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે.
અને મોટા મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે;
અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે.”
લૂક 21:9-11
આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી
તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું.
મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.
યશાયા 46:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ