જુના કરારમાં, પાસ્ખાના હલવાનના લોહી દ્વારા ઇસ્રાએલીઓનો બચાવ થયો હતો.
આ બતાવે છે જે લોકો પાસે ઈસુનું લોહી છે,
જે પાસ્ખાના હલવાનના રૂપમાં આવ્યા હતા, તેમનો બચાવ થઇ શકે છે
અને જેમની પાસે તેમનું લોહી નથી, તે આપત્તિઓ પ્રાપ્ત કરશે.
જ્યારે આપણે પરમેશ્વરનું માંસ ખાવા અને લોહી પીવાના પવિત્ર પાસ્ખાની વિધિમાં
ભાગ લઈએ છીએ, તો આપત્તિઓ આપણી ઉપરથી પાર થઇ જાય છે કેમકે પરમેશ્વર આપણામાં છે.
તે ઉપરાંત, આપણા પર પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની
સંતાનના રૂપમાં મહોર લગાવી શકાય છે.
“આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં છોકરાં છીએ,” રોમનો 8:16
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ… જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. યોહાન 6:54-56
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ