ઈસુએ કહ્યું કે તે આ પૃથ્વી પર પાપીઓને શોધવા અને બચાવવા માટે આવ્યા છે.
માનવજાતિ, જેમણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર આવી,
તેમણે રણશિંગડાના પર્વથી પ્રાયશ્ચિતના દિવસ સુધી પ્રાર્થના અઠવાડિયા દરમિયાન
સંપૂર્ણ પસ્તાવો કરવો જોઈએ અને પરમેશ્વરે સ્થાપિત કરેલા નવા કરારના સત્યની
આખી દુનિયાને ઘોષણા કરવાના પ્રેમને સ્વીકારવો જોઈએ.
નવા કરારમાં પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરનું બલિદાન સામેલ છે.
વધસ્તંભની પીડા જે તેમણે શાંતિથી સહન કરી અને તેમની સંતાનોના ઉદ્ધાર માટે મૃત્યુના બલિદાનના કારણે,
આજે માનવજાતિ માટે સ્વર્ગના રાજ્યમાં, એટલે સ્વર્ગના રાજ્યના દ્વાર તરફ પાછા જવાનો માર્ગ ખુલ્લો થયો છે.
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદાં છે તેઓને છે,
ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને માટે બોલાવવા હું આવ્યો છું.”
લૂક 5:31–32
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ