પસ્તાવો કરવાનો અર્થ છે, આ સંસાર તરફ વળેલા પોતાના પાપમય મનને પરમેશ્વરની કૃપાની દુનિયા તરફ ફેરવવું.
દર વર્ષે, પ્રાયશ્ચિતના દિવસ માટેના પ્રાર્થના સપ્તાહ દરમિયાન ચર્ચ ઓફ ગોડના સભ્યો પરમેશ્વર સમક્ષ પોતાના પાપોનો પસ્તાવો કરવાનો સમય ધરાવે છે.
બાઇબલ કહે છે કે જેઓ પોતાના પાપો કબૂલ કરે છે તેઓને ઉદ્ધાર આપવામાં આવે છે, અને પરમેશ્વર તેઓને સુંદર દૃષ્ટિએ જુએ છે. (લૂક 15 માં ઉડાઉ પુત્રનું દૃષ્ટાંત)
પ્રેરિત યોહાને લખ્યું કે આપણે, જે પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છીએ, ત્યારે ઉદ્ધાર મેળવી શકીએ છીએ જ્યારે આપણે આત્મા અને કન્યા પાસે આવીએ, જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે.
આત્મા તથા કન્યા બન્ને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પ્રકટીકરણ 22:17
બાઇબલની શિક્ષાઓ પ્રમાણે, ચર્ચ ઓફ ગોડ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, જે પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા તરીકે આવ્યા હતા.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ