બાઇબલમાં સોનાના તાલંતના દ્રષ્ટાંતમાં, તેમના સ્વામી પાસેથી તાલંત પ્રાપ્ત કર્યા પછી
સેવકોના કાર્યો ચર્ચ ઓફ ગોડના તે સભ્યો માટે એક મહત્વપૂર્ણ પાઠ છે
જે આજે સુવાર્તાના માર્ગ પર ચાલી રહ્યા છે.
જ્યારે સેવકો તેમને તાલંત આપવામાં તેમના સ્વામીની ઇચ્છાને સમજ્યા અને તેમના કાર્યોથી તેમને પ્રસન્ન કર્યા,
તો સ્વામીએ તેમની પ્રશંસા કરી.
આ તે પાઠ છે કે જેમણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના મહાન ઇરાદાને મહેસૂસ કર્યો,
જે માનવતાને બચાવવા માટે આ પૃથ્વી પર આવ્યા, તેમણે આત્માઓને બચાવવાનું કાર્ય કરવું જોઈએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ