વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ,
જે આ વર્ષે તેની 60મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે,
પેરુના 203માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં એક આશાનું કોન્સર્ટનું આયોજન કર્યું.
આ અદ્દભુત છે કે આ કોન્સર્ટનું આયોજન
પેરુના સ્વતંત્રતા દિવસની વર્ષગાંઠ પર કરવામાં આવ્યું હતું.
- ક્રિસ્ટિયન હર્નાન્ડીઝ / સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ
તમે જે કાર્ય માત્ર પેરુમાં જ નહિ પરંતુ વૈશ્વિક સ્તરે કરી રહ્યા છો
તેનાથી અમે ખૂબ પ્રભાવિત અને પ્રેરિત થયા છીએ.
- લુઈસ ગ્યુલેર્મો લેસ્કાના / રાષ્ટ્રીય શિક્ષણ પરિષદના પ્રમુખ
ગાયકને આ ગીત ગાતા સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જાય છે
જેને પેરુમાં અમે ખૂબ પ્રેમ કરીએ છે.
હું વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડનો આભાર અને આદર આપું છું.
- હર્બર્થ ક્યુબા ગાર્સિયા / જાહેર આરોગ્ય નાયબ પ્રધાન
હું 37 લાખ વિશ્વાસીઓ માટે મારુ આદર વ્યક્ત કરું છું
જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરનું પાલન કરે છે,
અને પેરુના લોકો સહિત આખી માનવતા માટે
જે સારા કાર્યો કરે છે, તેમના માટે હું આદર વ્યક્ત કરું છું.
- જોસે વિલિયમ ઝપાટા / કોંગ્રેસનો સભ્ય (સંસદના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ)
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ