સ્વર્ગનું રાજ્ય કેવી જગ્યા છે જ્યાં આપણે જઈશું? ઘણા ખ્રિસ્તીઓ વિચારે છે કે સ્વર્ગીય દેશ જ્યાં આપણે પાછા જઈશું, તે એદન વાડી હશે જેમાં આદમ અને હવા રહેતા હતા.
પરંતુ જો તે એદન વાડી હોય તો ઘણા બધા વિરોધાભાસ થાય છે. એદન વાડીમાં લગ્નની પદ્ધતિ હતી, અને વૈવાહિક જોડાને સફળ થઈને પૃથ્વી પર ભરપૂર થઈ જવાનું હતું.
જ્યાં મૃત્યુ નથી હોતી ત્યાં મનુષ્ય સંખ્યામાં વધી જાય અને ફેલાય, તો અનંત સ્વર્ગના રાજ્યમાં કેટલી વધારે જનસંખ્યા અગણિત વર્ષો સુધી વધી જશે?
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ