પરમેશ્વર તેમના બાળકોને શીખવે છે કે બધું જ આપણા વિશ્વાસ પ્રમાણે થાય છે, અને તેમણે વચન આપ્યું છે કે પવિત્ર આત્માના યુગમાં માત્ર તે જ જેઓ વિશ્વાસ સાથે કાર્ય કરે છે, તેઓ “આખી દુનિયાને બચાવવા”ના મહાન મિશનનો નિર્ધારિત આશીર્વાદ પ્રાપ્ત કરી શકશે.
જેમ પરમેશ્વરના વચનમાં કહ્યું છે કે પસ્તાવો અને પાપોની ક્ષમાનું અનુગ્રહ-કાર્ય યરૂશાલેમથી શરૂ થઈ સર્વ દેશોમાં પ્રગટ કરાશે, તેમ સર્વ દેશોના લોકો વાદળોની જેમ ઊડીને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા પાસે આવી રહ્યા છે, જેઓ સ્વર્ગના રાજ્ય તરફ દોરી જતું સત્ય લઈ આવ્યા છે.
તેમણે તેઓને કહ્યું, “આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.” માર્ક 16:15–16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ