જ્યારે આપણી પાસે વિશ્વાસ નથી હોતો, તો આપણી આજુબાજુના સંજોગો ખોટી દિશામાં જતા રહે છે.
જ્યારે આપણી પાસે વિશ્વાસ હોય છે, તો બધું સારું થાય છે.
આપણે બાઇબલના માધ્યમથી આ સિદ્ધાંતને સમજવો જોઈએ
અને આપણા વિશ્વાસના જીવનમાં આપણા બધા ડર,
ચિંતાઓ અને ઘુંચવણોને ફેંકી દેવા જોઈએ.
બાઇબલમાં ગિદિયોનનું કાર્ય, યહોશુઆનું કાર્ય, લાલ સમુદ્રને વિભાજીત કરવાનું કાર્ય,
અને જવની પાંચ રોટલી અને બે માછલીઓનું કાર્ય નોંધ છે.
શારીરિક આંખોને આ અશક્ય લાગતું હતું, પણ પરમેશ્વરે બધું જ પૂરું કર્યું.
તેવી જ રીતે, જો આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના વચનો
અને ઈસુની શિક્ષાઓ પર વિશ્વાસ કરીએ છીએ કે નવા કરારની સુવાર્તા
આખી દુનિયાને પ્રચાર કરવામાં આવશે, તો બધું તેમના વચન પ્રમાણે પૂરું થશે.
પણ જેને જે વિષે સંદેહ છે તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે,
કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી. અને જે બધું વિશ્વાસથી નથી તે તો પાપ છે.
રો 14:23
પણ ઈસુએ તેને કહ્યું, “જો તું કરી શકે! વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે.”
માર્ક 9:23
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ