પ્રથમ ચર્ચના સમયમાં જયારે પરમેશ્વર, જેમના પર બધા યહૂદીઓ વિશ્વાસ કરતા હતા,
ઈસુના નામથી શરીરમાં આવ્યા, તો તેમણે તેમને ઓળખ્યા નહિ પણ વધસ્તંભે જડ્યા.
તે જ રીતે, આજે ઘણા ધાર્મિક લોકો આ ઓળખવામાં નિષ્ફળ થાય છે કે
ખ્રિસ્ત આન સાંગ હોંગ પરમેશ્વર છે જે માનવજાતિના ઉદ્ધાર માટે ફરીથી આવ્યા છે.
તેઓ ઉદ્ધારના માર્ગથી ભટકી જતા તેમનો નકાર કરે છે.
બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગે બ્રહ્માંડની રચના કરી,
માનવજાતિને જીવન આપ્યું, અને આપણને સ્વર્ગના અનંત રાજ્ય વિશે શીખવ્યું.
તે પરમેશ્વર છે જે પૂર્વમાં દૂર દેશ દક્ષિણ કોરિયાથી પ્રગટ થયા,
જેમકે પ્રકટીકરણ 7 માં ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
તેમણે ચર્ચ ઓફ ગોડમાં નવા કરાર પાસ્ખા (પરમેશ્વરની મુદ્રા) દ્વારા ઉદ્ધારનું કાર્ય કર્યું.
જ્યારે ઈસુ કૈસરિયા ફિલિપીના પ્રદેશમાં આવ્યા, તો તેમણે તેમના શિષ્યોને પૂછ્યું. . .
“તમે શું કહો છો કે હું કોણ છું?”
ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.”
માથ્થી 16:13-16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ