પરમેશ્વરે માનવજાતિના ઉદ્ધાર માટે ક્રોસ પર તેમનું લોહી વહેવડાવીને પાસ્ખાની સ્થાપના કરી.
પ્રથમ ચર્ચ ના સભ્ય ભારે સતાવણીથી પસાર થયા, તેઓ સિંહો નો ખોરાક અને માનવ મીણબત્તીઓ બન્યા
કેમકે તેઓએ પાસ્ખા, જીવનના સત્યનું પાલન કર્યું. પ્રેરિતોના યુગ પછી, વિભિન્ન પાસ્ખા વિવાદોના
માધ્યમથી પશ્ચિમી ચર્ચની હઠ પ્રમાણે 325 ઈ. માં પાસ્ખા નષ્ટ કરી દેવામાં આવ્યો.
આજે, ચર્ચ ઓફ ગોડ સંસારના અન્ય ચર્ચોથી ઉલટું પાસ્ખાને પવિત્રતાથી મનાવે છે
જેમ પ્રથમ ચર્ચે કર્યું હતું. એવું એટલે છે કેમકે ચર્ચ ઓફ ગોડ દ્રઢતાથી વિશ્વાસ કરે છે
કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાઓ, જે આપણા ઉદ્ધાર માટે આવ્યા,
જીવનનું સત્ય છે જે માનવજાતિને આપદાઓથી બચાવે છે.
આપણે સાચા પર્વોને મનાવીએ છીએ; તેમાં ન કઈ ઉમેરીએ કે નીકાળીએ છીએ.. આ સર્વ લોકો વિશ્વાસના નિયમથી ન ભટકીને, સુવાર્તા પ્રમાણે ચૌદમા દિવસે પાસ્ખા મનાવે છે. અને હું પૉલિક્રેટ્સ જે તમારા બધામાં નાનો છું, તો પણ હું મારા આગલા અધ્યક્ષોની રીતિનું પાલન કરું છું.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ