જીભ, જે કોઈ વ્યક્તિને બચાવવા અથવા નષ્ટ કરવામાં સક્ષમ છે, જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે વિનાશ તરફ દોરી શકે છે,
પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે શરીરનું સૌથી સારું અંગ બની જાય છે.
જો તમે ફરિયાદ અને કચકચ કરવાનું શરૂ કરો છો, તો તેનો અર્થ છે કે તમને પહેલાંથી જ શેતાનનું આમંત્રણ મળી ચૂક્યું છે.
આપણે પરમેશ્વરના અનુગ્રહપૂર્ણ વચનો દ્વારા અનંતજીવન પ્રાપ્ત કર્યું હોવાથી,
તેથી આપણે આપણી જીભનો ઉપયોગ સારા માટે અને પરમેશ્વરની સેવામાં કરવો જોઈએ જેમણે આપણને તે આપ્યું છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ