સ્વર્ગના લોકો પરાક્રમી સર્જનહાર, પરમેશ્વર આન સાંગ હોંગના દીકરા અને દીકરીઓ હોવાથી,
તેથી આપણે હંમેશા પરમેશ્વરની સંતાન તરીકે ઈશ્વરીય જીવન જીવવું જોઈએ
અને પરમેશ્વરના વચનમાં પોતાને સમર્પિત કરવું જોઈએ.
“ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરો” નો અર્થ છે વચનનું પાલન કરવું અને તેને વળગી રહેવું.
જેમ આપણે અભ્યાસ કે રમત રમીએ છીએ ત્યારે તાલીમ દ્વારા બધી વસ્તુઓ સંપૂર્ણ બની જાય છે,
તેમ આવો આપણે પરમેશ્વરના વચનમાં પોતાને સમર્પિત કરીને પરમેશ્વરને મહિમા આપીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ