બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે આત્મા અને કન્યા આ યુગમાં જીવનનું પાણી આપશે (પ્રક 22:17).
આત્મા પિતા પરમેશ્વર છે.
ત્યારે, તે કન્યા કોણ છે જે આત્માની સાથે પ્રગટ થાય છે અને આપણને જીવનનું પાણી આપે છે?
“અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.” . . .
. . . આકાશમાંથી ઈશ્વરના મહિમાસહિત ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ બતાવ્યું. (પ્રક 21:9–10)
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. (ગલા 4:26)
બીજા શબ્દોમાં, આત્માની કન્યા માતા પરમેશ્વર હોવાથી, તેથી જ્યારે આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને,
જે આત્મા અને કન્યા છે, ગ્રહણ કરીએ છીએ, તો આપણે જીવનના પાણીનો આશિષ પ્રાપ્ત કરી શકીએ છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ