પરમેશ્વરે કહ્યું કે તે ત્રણ નામોનો ઉપયોગ યુગના અંત સુધી કરશે, પિતા, પુત્ર, અને પવિત્ર આત્માનું નામ;
પિતાના યુગમાં, તે યહોવા હતા, અને પુત્રના યુગમાં, તે ઈસુ હતા.
ઈસુએ આપણને બતાવ્યું કે તેમનું નવું નામ ભવિષ્યમાં પ્રગટ થશે,
અને તે માત્ર તે સંતોને આપવામાં આવશે જેમનો ઉદ્ધાર થવાનો છે.
ઈસુનું નવું નામ પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વરનું નામ છે.
માત્ર ચર્ચ ઓફ ગોડમાં આપણે ઈસુનું નવું નામ, એટલે પવિત્ર આત્માનું નામ જાણી શકીએ છીએ,
અને ઉદ્ધારના માર્ગ પર ચાલવા માટે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા લઈ શકીએ છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ