બે હજાર વર્ષ પહેલા, ઈસુએ આપણા ઉદ્ધાર અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશની સરખામણી સ્વર્ગીય માતા વિશે
સાક્ષી આપવા માટે લગ્નજમણમાં આમંત્રિત કરવામાં આવ્યા સાથે કરી હતી,
જે પિતા પરમેશ્વરની સાથે પ્રગટ થશે અને પવિત્ર આત્માના અંતિમ યુગમાં માનવજાતિને જીવનનું જળ આપશે.
ઈસુના પ્રથમ આગમન વખતે, હજી કન્યાના પ્રગટ થવાનો સમય નહોતો આવ્યો,
તેથી ઈસુના દ્રષ્ટાંતોમાં માત્ર વર અને મહેમાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો,
પરંતુ બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે કન્યા, હલવાનની પત્ની તરીકે,
એટલે, સ્વર્ગીય માતા, સ્વર્ગીય યરૂશાલેમ, છેલ્લા દિવસોમાં પ્રગટ થશે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ