પિતા આન સાંગ હોંગે આપણને શીખવ્યું છે કે સ્વર્ગના રાજ્યમાં સ્વર્ગીય પરિવાર છે
અને આપણને આ તથ્ય પ્રત્યે જાગૃત કર્યા છે કે આપણી પાસે માતા પરમેશ્વર અને સ્વર્ગીય ભાઈઓ અને બહેનો છે.
જેમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો છે તેમ તેમણે આપણને “તમે એકબીજા પર પ્રેમ રાખો” ની આજ્ઞા પણ આપી છે.
જે રીતે પરમેશ્વરે આપણને ક્રોસ પર મૃત્યુને સહન કરવાની હદ સુધી પ્રેમ કર્યો,
તે જ રીતે આપણે સંસારને પ્રેમ આપીને આપણી અંદર વ્યવસ્થાને પુરી કરી શકીએ છીએ.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો પાપોની ક્ષમા પ્રાપ્ત કરવા, ઉદ્ધાર પ્રાપ્ત કરવા અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનો ઉદ્દેશ્ય
“તમે એકબીજા પર પ્રેમ રાખો” ની આજ્ઞા પ્રમાણે જીવવાને પ્રાથમિકતા આપે છે.
“હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો.
જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો.
જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
યોહાન 13:34–35
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ