સ્થાપિત ચર્ચો આ વાત પર ભાર આપવા માટે કે “માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમાસહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે,” (માથ 24:30) આ વચનનો આગ્રહ કરે છે કે બીજી વાર આવનાર ખ્રિસ્ત શરીરમાં આવશે નહીં કેમ કે બાઇબલ કહે છે કે તે મહાન મહિમા સાથે આવશે.
પણ, ઈસુએ શરીરમાં આવીને યશાયાની ભવિષ્યવાણીને પુરી કરી, “યહોવાનું ગૌરવ પ્રગટ થશે,” (યશ 40:5) માણસોની દ્રષ્ટિમાં મહિમાવાન નહોતું.
તેથી, આપણે સમજી શકીએ છીએ કે તેમનો આગ્રહ ખોટો છે.
માત્ર તે જેઓ ખ્રિસ્તને ગ્રહણ કરે છે અને ઉદ્ધાર પામ્યા છે, તેઓ બીજી વાર આવનાર ખ્રિસ્તના મહિમાને ઓળખી શકે છે જે આપણી જેમ સમાનતામાં આવે છે.
શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો.
તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
યોહાન 1:14
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ