આપણે ગરમી અને ઠંડીથી પીડિત થવાનું અને ઘણું દુઃખ, દર્દ અને કડવાશ સહન કરવાનું કારણ આ છે
કે આપણે આ પૃથ્વી પર પરદેશી છીએ—આ આપણું ઘર નથી.
પરમેશ્વરને આવી માનવજાતિ પર દયા આવી. તેમને સ્વર્ગીય ઘરે પાછા લાવવા માટે,
તે ઈસુના નામથી તેમના પ્રથમ આગમન પર આવ્યા અને આપણા પાપો માટે જે મૃત્યુના યોગ્ય હતા
તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા, અને તે ખ્રિસ્ત આન સાંગ હોંગના નામે ફરીથી આવ્યા
અને તેમણે જીવનનું વૃક્ષના સત્યને પુનઃસ્થાપિત કર્યું જેને શેતાને કચડી નાખ્યું હતું.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ