પરમેશ્વરે મૂસાને બીજી દસ આજ્ઞાઓને સ્થાપિત કરવા માટે મંડપ બનાવવાની આજ્ઞા આપી. જ્યારે લોકોને તેમના પાપનો અહેસાસ થયો જેના પરિણામસ્વરૂપ પહેલી દસ આજ્ઞાઓનો ભંગ થયો, તો તેમણે પસ્તાવો કર્યો અને સ્વેચ્છાએ મુલાકાતમંડપની સામગ્રી લાવ્યા. આ માંડવાપર્વની ઉત્પત્તિ બની.
તે પછી, તેમણે બધા પ્રકારની ઝાડની ડાળીઓનો ઉપયોગ કરીને મંદિરના પ્રાંગણમાં અથવા મંદિરની છત પર મંડપ બનાવ્યો.
માંડવાપર્વ તે દિવસ છે જ્યારે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર તેમના બધા લોકોને એકઠા કરે છે. માનવજાતિએ પરમેશ્વરનો આભાર માનવો જોઈએ જેમણે તેમને ક્ષમા કર્યા અને તેમના પાપોથી બચાવ્યા. અને તેમને પ્રાપ્ત થયેલા પાછલા વરસાદના પવિત્ર આત્મા દ્વારા, તેમણે વિશ્વભરમાં સ્વર્ગીય પરિવારના બધા સભ્યોને શોધવા જોઈએ જે સ્વર્ગીય યરૂશાલેમ મંદિરની સામગ્રી છે.
તમે આવી વાત કરો છો તે માટે, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “જુઓ, હું તારા મુખમાં મારા વચનો અગ્નિરૂપ કરીશ, તથા આ લોકોને બળતણરૂપ કરીશ, તે તેઓને ખાઈ જશે.”
યર્મિયા 5:14
તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.
એફેસી 2:21-22
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ