એક પરમેશ્વર પિતાએ પિતાના યુગમાં યહોવા નામની સાથે પિતાની ભૂમિકા નિભાવી;
પુત્રના યુગમાં, તે ઈસુના નામથી આવ્યા અને પુત્રના રૂપમાં માનવજાતિ માટે એક નમૂનો આપ્યો;
પવિત્ર આત્માના યુગમાં, તે ખ્રિસ્ત આન સાંગ હોંગ નામની સાથે બીજી વાર આવ્યા.
ત્રિએકનો અર્થ આ છે.
જે લોકો ત્રિએકને સમજે છે તેઓ વિશ્વાસ કરી શકે છે અને મહેસૂસ કરી શકે છે
કે યહોવા પરમેશ્વરે જે કર્યું તે ઈસુ દ્વારા કરવામાં આવ્યું, અને ઈસુએ જે કર્યું
તે નવા નામ ખ્રિસ્ત આન સાંગ હોંગ દ્વારા કરવામાં આવ્યું.
તેઓ આ પણ સમજી શકે છે કે પવિત્ર આત્માના યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગે
પવિત્ર આત્માની કન્યા માતા પરમેશ્વરની સાથે આવવું જોઈએ અને
નવા કરારના પાસ્ખા દ્વારા માનવજાતિનું ઉદ્ધાર તરફ દોરવણી કરવી જોઈએ.
“હું, હું જ યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી.”
યશાયા 43:11
“બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય
એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”
પ્રેરિતોનાં કૃત્યો 4:11-12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ