જે રીતે યુદ્ધોમાં અગણિત નિર્દોષ લોકોના માર્યા જવાથી સંસારના લોકો ગુસ્સે થાય છે,
તેમ ઈસુ શેતાન પર ગુસ્સે થયા, જેણે તેમના આત્મિક સંતાનોનું લોહી વહાવ્યું.
તેમણે તેમના બાળકોને કડવા દાણા અને ઘઉંના દ્દષ્ટાંત દ્વારા તેમની ઓળખ પ્રગટ કરી,
તેમને રવિવારની આરાધના અને નાતાલ જેવી દુનિયાને ભરનારા અધર્મથી છેતરવામાં ન આવવાનું શીખવ્યું.
સંસારમાં શેતાન દ્વારા વાવેલા કડવા દાણા રવિવારની આરાધના, નાતાલ અને ક્રોસની પૂજા છે,
જે સૂર્ય દેવતાની આરાધના છે અને નરકની સજામાં પરિણમશે.
બાઇબલની શિક્ષાઓ પ્રમાણે, ચર્ચ ઓફ ગોડના સભ્યો સાબ્બાથ દિવસ
અને પાસ્ખા સહિત પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે.
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.
માથ્થી 7:21
તેણે ઈશ્વરની નિંદા કરવા માટે પોતાનું મોં ઉઘાડયું કે, . . .
જેઓનાં નામ . . . હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.
પ્રકટીકરણ 13:6–8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ