12 ઓગસ્ટ, 2024
પેરુનું ભવ્ય રાષ્ટ્રીય રંગભૂમિ
20 દિવસથી વધારે પ્રવાસ કર્યા પછી અને આખા પેરુમાં
અવિસ્મરણીય છાપ છોડ્યા પછી, મસીહા ઓર્કેસ્ટ્રા અહીંયા
પેરુનું ભવ્ય રાષ્ટ્રીય રંગભૂમિમાં તેનો અંતિમ સંગીત કાર્યક્રમ રજૂ કરશે.
પેરુનું ભવ્ય રાષ્ટ્રીય રંગભૂમિ દક્ષિણ અમેરિકામાં પ્રીમિયર પ્રદર્શન સ્થળોમાંથી
એક તરીકે પ્રસિદ્ધ છે, અને તેને એક પ્રતિષ્ઠિત મંચ માનવામાં આવે છે
જ્યાં ઉત્કૃષ્ટ કલાકારો તેમના જીવનકાળમાં ઓછામાં ઓછું
એક વાર પ્રદર્શન કરવાની ઈચ્છા રાખે છે.
પેરુનું ભવ્ય રાષ્ટ્રીય રંગભૂમિ પાસે ધ્વનિશાસ્ત્ર, લાઇટિંગ,
માળખાકીય ગતિશીલતા અને તકનીકી પાસાઓના સંદર્ભમાં ઘણા ફાયદા છે.
પ્લાસિડો ડોમિન્ગો, એલન પાર્સન્સ અને ચિક કોરિયા જેવા
વિવિધ સંગીત શૈલીના
વિશ્વ-પ્રસિદ્ધ કલાકારોએ સ્થળ પર પરફોર્મ કર્યું.
- ક્લાઉડિયો ઓર્લાન્ડિની / પેરુનું ભવ્ય રાષ્ટ્રીય રંગભૂમિના દિગ્દર્શક
આ પ્રદર્શન પેરુના સંસ્કૃતિ મંત્રાલયના આમંત્રણને કારણે શક્ય બન્યું.
મસીહા ઓર્કેસ્ટ્રાએ દરેક પ્રદર્શન પર ઉભા થઈને અભિવાદન મેળવ્યું અને વાયરલ પણ થયું.
કોન્સર્ટ હોલ વિભિન્ન ક્ષેત્રો અને સામાજિક વર્ગોના પ્રતિષ્ઠિત મહેમાનોથી ભરેલો હતો.
હું વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડને તમારી 60મી વર્ષગાંઠની ઉજવણી કરવા પર
મારી અભિનંદન વ્યક્ત કરવા ઈચ્છું છું.
હું વિશ્વભરમાં થઈ રહેલી વિવિધ સ્વયંસેવક પ્રવૃત્તિઓની પ્રશંસા કરું છું,
ખાસ કરીને જે પર્યાવરણીય સંરક્ષણના પ્રયત્નો પર કેન્દ્રિત છે.
- વિક્ટર એન્ટોનિયો કાસ્ટિલો / સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ
મને ખૂબ જ આનંદ છે કે (મસીહા) ઓર્કેસ્ટ્રાના પ્રદર્શનથી
પેરુ અને કોરિયા એક થઇ શકે છે.
- લેસ્લી ઉર્ટેગા / સાંસ્કૃતિક મંત્રી
ચર્ચની 60મી વર્ષગાંઠ પર અભિનંદન.
અમે અમારા મિત્રોના હંમેશા આભારી છીએ.
- સોફિયા વેલાસ્ક્વેઝ / આરોગ્ય મંત્રાલયના નિયામક
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ