તણાવને મુક્ત કરવા માટે તમે શું કરશો?
દરેકની પાસે પોતાના આંતરિક તણાવને ઓછો કરવાની પોતાની રીત છે.
પણ હવે, હું બીજી રીતની સૂચવવા ઈચ્છીશ.
એટલે, તમારી માતાને ફોન કરવા.
સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય મેડિકલ સ્કૂલને 7 થી 12 વર્ષની વયના 24 બાળકોની
તપાસ કરીને અભ્યાસ કર્યો કે માતાનો અવાજ સાંભળવા પર મગજ કેવી રીતે સક્રિય થાય છે.
અમુક રેકોર્ડિંગમાં તેમની માતાનો અવાજ હતો અને અન્ય રેકોર્ડિંગમાં અસંબંધિત સ્ત્રીઓનો અવાજ હતો.
ભલે રેકોર્ડિંગ ખૂબ ટૂંકી હતી, એક સેકન્ડથી પણ ઓછી લાંબી હતી,
બાળકોએ તેમની માતાનો અવાજને 97% થી વધારે સચોટ રૂપથી ઓળખ્યો.
જ્યારે તેમણે તેમની માતાનો અવાજ સાંભળ્યો તો મગજ બીજી સ્ત્રીઓના અવાજની સરખામણીમાં વધારે સક્રિય થઇ ગયું.
જે બાળકોએ તેમની માતાનો અવાજ તરત જ ઓળખી લીધો,
તેમની પાસે સૌથી મજબૂત સામાજિક સંચાર ક્ષમતાઓ પણ જોવામાં આવી.
પછી, શું તે માત્ર આપણા શારીરિક શરીર માટે છે?
બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે આપણી આત્મિક માતા સ્વર્ગથી આ પૃથ્વી પર આવશે.
“અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.”
એમ કહીને તે . . . મને ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઈશ્વરના મહિમાસહિત ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ બતાવ્યું.
પ્રક 21:9–10
ઉપરનું યરૂશાલેમ સ્વતંત્ર છે, અને તે આપણી માતા છે.
ગલા 4:26
બાઇબલ આ વાતની સાક્ષી આપે છે કે સ્વર્ગીય માતા આ પૃથ્વી પર શરીરમાં પ્રગટ થઇ છે,
તેથી આપણે તેમનો પ્રભાવશાળી અવાજ સાંભળી શકીએ છીએ
જે આપણને તેમની સંતાન બનવા અને બચાવવા માટે પ્રભાવિત કરે છે.
ત્યારે, શું આપણી સ્વર્ગીય માતાનો અવાજ સિવાય કોઈ એવો અવાજ છે
જે આપણા માટે સાંભળવા માટે વધારે મૂલ્યવાન, કિંમતી અથવા લાભદાયી હોય?
ઠોસ પુરાવા પ્રમાણે, મને વિશ્વાસ છે કે તમે જવાબ જાણો છો.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ