સુલેમાન અને અયૂબની જેમ, આ પૃથ્વી પર જન્મેલ દરેક વ્યક્તિ એક સ્વર્ગદૂત હતો જે સ્વર્ગના રાજ્યમાં રહેતો હતો. આપણને શીખવવામાં આવ્યું છે કે આ પૃથ્વી પરનું જીવન કઠણ અને દુઃખથી ભરેલું છે, કારણ કે અહીં તે સ્વર્ગદૂતોને ફેંકી દેવામાં આવ્યા, જેઓ સ્વર્ગમાં પરમેશ્વર સાથે મહિમામાં રહેતા હતા, પણ મૃત્યુ તરફ દોરી જતું મોટું પાપ કર્યું.
આજે, ખોવાયેલા નવા કરારના પાસ્ખાપર્વને પુનઃસ્થાપિત કરનાર બીજું કોઈ નહિ, પણ આપણા પરમેશ્વર જ છે. કારણ કે નવા કરારનો પાસ્ખાપર્વ તે કરાર છે જે ઈસુએ ક્રૂસ પરના બલિદાન દ્વારા સ્થાપ્યો, જેથી સમગ્ર માનવજાતિ સ્વર્ગમાં કરેલા મૃત્યુ-યોગ્ય પાપોની ક્ષમા પામી સ્વર્ગના રાજ્યમાં પાછી ફરી શકે.
એમનામાં, એમના લોહીદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. . . . એફેસીઓને પત્ર 1:7
કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે. રોમનોને પત્ર 6:23
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ