શરીરનું જીવન આખરે મૃત્યુમાં સમાપ્ત થાય છે, અને પછી, આ પૃથ્વી પર કોઈના કાર્યોના આધારે,
બાઇબલ પ્રમાણે તેમનો ન્યાય કરવામાં આવશે અને તેમને નરકમાં મોકલવામાં આવશે.
જોકે, બાઇબલ કહે છે કે જે લોકો નવા કરારના પાસ્ખાનું પાલન કરીને પ્રથમ પુનરુત્થાનમાં ભાગ લે છે,
જેમાં ઈસુનું માંસ ખાવાની અને તેમનું લોહી પીવાની વિધિ સામેલ છે, તે અપવાદ છે અને તેમનો ન્યાય કરવામાં નહિ આવે.
બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગે પાસ્ખાપર્વ દ્વારા બધા પાપોને ક્ષમા કરવાનો વાયદો કર્યો,
આપણો ન્યાય થયા વિના પ્રથમ પુનરુત્થાનમાં ભાગ લેવાની મંજૂરી આપી,
અને આપણને અનંત જીવનનો આશિષ અને સ્વર્ગમાં પ્રવેશ કરવાની તક આપી.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ