પરમેશ્વરે આપણને સ્વર્ગના રાજ્યમાં રાજાઓ તરીકે નિયુક્ત કરવાનો વાયદો કર્યો છે.
પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે રાજાઓના રૂપમાં માનવજાતિને સાચા માર્ગ પર ચાલવા માટે,
માનવીય દ્રષ્ટિકોણથી નહિ પણ પરમેશ્વરના દ્રષ્ટિકોણથી
તેમના વચન પ્રમાણે કાર્ય કરવા માટે વિશ્વાસ જરૂરી છે.
માનવીય દ્રષ્ટિકોણથી કઠણ અને પડકારરૂપ લાગતા બધા માર્ગ
પરમેશ્વરના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ખરેખરમાં પ્રેમ અને આશિષોથી ભરેલા હોય છે.
તેથી, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો તેમના સૌથી મહાન માર્ગદર્શક સિદ્ધાંત,
“જ્યાં પરમેશ્વર દોરે છે ત્યાં પાલન કરો,” બાઈબલના સૂત્રને બનાવીને વિશ્વાસના માર્ગ પર ચાલે છે.
“કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી,
તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે.
“જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે,
તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”
યશાયા 55:8–9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ