જે લોકો આ નથી જાણતા કે ગ્રામીણ વિસ્તારોમાં રહેવું કેવું છે,
તેઓ ખેડૂતોની જીવનશૈલી નથી સમજતા.
તે રીતે, જે લોકો આત્મિક દુનિયાને નથી જાણતા
તેઓ સંપૂર્ણ રીતે પરમેશ્વરના હેતુને નથી જાણી શકતા
એટલે. આપણે આ માનવું જોઈએ કે આપણે વિશ્વાસના માર્ગ માં
જે કઈ પણ થાય છે તે પરમેશ્વરના હેતુનો એક ભાગ છે.
ઇસહાક પોતાની માતા, સારાના દ્વારા ઇબ્રાહિમના પરિવારમાં વારસ બની ગયો.
આ એક પડછાયો છે જે બતાવે છે કે આ યુગમાં પરમેશ્વરની પ્રતિજ્ઞા
અને ઉદ્ધારનો અનુગ્રહ તે ચર્ચમાં છે
જ્યાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર નિવાસ કરે છે
‘‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.” પ્રકટીકરણ 4:11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ