બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે, પરમેશ્વર 1918 માં
શિયાળાના ઠંડા દિવસોમાં આ પૃથ્વી પર બીજી વાર શરીરમાં આવ્યા.
તેમણે કઠણ જીવન જીવતા ચણતરનું કામ કર્યું અને નવો કરારના સત્યનો પ્રચાર કર્યો,
તો પણ લોકોએ તે પરમેશ્વર ન હોવાનો દાવો કરતા તેમનો તિરસ્કાર કર્યો.
પણ, તેમને ઓળખવાની રીત, જે પરમેશ્વરનું રહસ્ય છે,
માનવીય જ્ઞાન દ્વારા નહિ પણ બાઇબલના માધ્યમથી છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગે આપણને નવો કરારના પાસ્ખાના દ્રાક્ષારસ દ્વારા અનંતજીવન આપ્યું;
તે આપણા પરમેશ્વર અને ખ્રિસ્ત છે જે આપણા ઉદ્ધાર માટે ફરીથી આવ્યા છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ