આપણે માત્ર ખ્રિસ્તને, જે ન્યાયની અગ્નિ પહેલા વાદળો પર આવે છે, ગ્રહણ કરીને બચી શકીએ છીએ.
ઈસુની ભવિષ્યવાણી અને પરિપૂર્ણતા દ્વારા, આ સ્પષ્ટ થઈ જાય છે કે વાદળો
આકાશમાં શાબ્દિક વાદળોને નથી દર્શવાતું, પરંતુ બાઇબલનું દ્રષ્ટાંત છે જે શરીરનું પ્રતીક છે.
શરીરમાં તેમના બીજા આગમનની વાદળો પર આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી,
તેનું કારણ આ છે કે જેમ વાદળો સૂર્યપ્રકાશને ઢાંકે છે, તેમ શરીર પરમેશ્વરના મહિમાના પ્રકાશને ઢાંકે છે,
અને જેમ વાદળોથી વરસાદના દ્વારા બધી વસ્તુઓ સજીવન થાય છે, તેમ પરમેશ્વર શરીરમાં આવે છે
અને જીવનના જળના વચનો દ્વારા માનવજાતિને બચાવે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ