બાઇબલ આદમ અને હવા દ્વારા પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની સાક્ષી આપે છે.
જે રીતે હવાને “બધા જીવોની માતા” કહેવામાં આવે છે, તેણે માનવજાતિને શારીરિક જીવન આપ્યું,
અને માતા પરમેશ્વર માનવજાતિને અનંત જીવન આપવા માટે આ પૃથ્વી પર આવ્યા.
પરમેશ્વરે કહ્યું, “અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવીએ; . . .”
અને નરનારી બનાવ્યા, અને તેમણે બાઇબલમાં બહુવચન સંજ્ઞા “એલોહીમ” [પરમેશ્વરો] નો ઉપયોગ 2,500 થી વધુ વાર કર્યો.
આ ઉપરાંત, તેમણે સાક્ષી આપી કે માતા પરમેશ્વર અસ્તિત્વમાં છે,
જે માત્ર માતાના દ્વારા જીવન પ્રાપ્ત કરવા માટે બધી વસ્તુઓની રચના કરવાની
તેમની ભવિષ્યવાણી દ્વારા માનવજાતિને અનંત જીવન આપે છે.
અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; . . .”
એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું,
ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.
ઉત્પત્તિ 1:26–27
અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડયું; કેમ કે તે સર્વ સજીવની મા હતી.
ઉત્પત્તિ 3:20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ