આ જાણવા માટે કે આપણા કાર્યો સાચા છે કે ખોટા, આપણે પરમેશ્વર પાસે આવવું જોઈએ, જે સાચો પ્રકાશ છે. આજે, એક અંધકારમય દુનિયામાં જ્યાં લોકો પરમેશ્વરની ઈચ્છાને પારખી શકતા નથી, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે સાબ્બાથ અને પાસ્ખા દ્વારા જીવનના સત્યનો પ્રકાશ પ્રગટાવ્યો છે.
પરમેશ્વર સાંસારિક અંધકારની ભાવનાને હરાવીને, આપણને સ્વર્ગીય વસ્તુઓ વિશે શીખવતા, સંસારમાં આશા લાવતા, અને પ્રકાશને ચમકાવતા આ પૃથ્વી પર પ્રકાશના રૂપમાં આવ્યા. તે જ રીતે, પરમેશ્વરના સંતાનોએ પણ સંસાર પર સુવાર્તાનો પ્રકાશ પ્રગટાવવો જોઈએ જેથી દરેક પરમેશ્વરને ઓળખી શકે.
તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. . . . કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. 2 કરિંથીઓ 4:4–6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ