જો આપણે સારું વાવીશું, તો આપણે ચોક્કસ સારું પરિણામ લણીશું,
અને જો આપણે ખરાબ વાવીશું, તો આપણે ખરાબ પરિણામ લણીશું.
આપણે તે ઇતિહાસને યાદ રાખવો જોઈએ જ્યાં ચાલીસ વર્ષો સુધી અરણ્યમાં ફરિયાદ કરનારા ઇઝરાયલીઓનો નાશ કરવામાં આવ્યો, અને યુવાન દાઉદ, શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ તેમના વિશ્વાસના અનુગ્રહથી ભરેલા વચનો દ્વારા આનંદ પ્રદાન કરીને પરમેશ્વરથી ખૂબ આશિષ મેળવી.
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે,
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો હંમેશા ઘરમાં, ચર્ચમાં અને સમાજમાં
સારા કાર્યો અને સદ્ગુણી શબ્દો દ્વારા દિલાસો અને સમર્થન આપે છે.
આજે, તેઓ બોજભર્યા જીવનમાંથી થાકેલા લોકો સાથે પરમેશ્વરના
ઉદ્ધારના આનંદકારક સમાચાર વહેંચવા માટે જોરશોરથી આગળ વધે છે,
અને આ ઘોષણા કરે છે, “સ્વર્ગનું રાજ્ય છે જ્યાં કોઈ મરણ, દુઃખ કે દર્દ નથી.”
સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે,
ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે.
વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે,
તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.
કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે,
અને તારી વાતોથી તું અન્યાયી પણ ઠરાવાશે.
માથ્થી 12:35–37
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ