બેખમીર રોટલીના પર્વ પર, આખી માનવજાતિએ ખ્રિસ્તના પ્રેમ, બલિદાન અને ક્રોસ પર દુઃખોને યાદ રાખવા જોઈએ,
પાછલા બધા પાપોનો પસ્તાવો કરવો જોઈએ, અને માનવજાતિને ઉદ્ધારના સત્યની સાથે પસ્તાવો કરવા માટે
વિનંતી કરવી જોઈએ જે તેમણે આપણને સોંપ્યું છે.
પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, જે આ પૃથ્વી પર આવ્યા, તેમણે આ કહેતા પ્રચારનું જીવન જીવ્યું,
“પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.”
આ દ્વારા, તેમણે દર્શાવ્યું કે પ્રચારને સમર્પિત જીવન એક ધન્ય જીવન છે જે સુંદર પશ્ચાતાપ પ્રાપ્ત કરે છે.
“હું તમને કહું છું કે, એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી,
તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. . . .
હું તમને કહું છું કે તેમ જ એક પાપી પસ્તાવો કરે,
તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે.”
લૂક 15:7–10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ