સદોમ અને ગમોરાના દિવસોમાં, લોતના જમાઈઓએ ચેતવણીને મજાક ગણીને આપત્તિનો સામનો કર્યો. પરમેશ્વરની ચેતવણીની અવગણના કરનાર પ્રબોધક રસ્તામાં સિંહ દ્વારા દુઃખદ રીતે માર્યો ગયો. મૂસાના સમયમાં, પાસ્ખાપર્વ ન પાળનાર દરેક મિસરી કુટુંબના પ્રથમજનિત મૃત્યુ પામ્યા. આ ઐતિહાસિક બનાવોથી, આપણે શીખવું જોઈએ કે આપણે આ યુગમાં આપેલા પરમેશ્વરના ચેતવણીના સંદેશ પર ધ્યાન આપવું જોઈએ.
ખ્રિસ્ત આન સાંગ હોંગે કહ્યું, પરમેશ્વરની આજ્ઞાઓ પાળવી એ તેમને પ્રેમ કરવો છે. તેમણે આપણને એ પણ શીખવ્યું કે, નિર્ગમનના સમયની જેમ, માત્ર પાસ્ખાપર્વની આજ્ઞા પાળવાથી જ આપણે આપત્તિથી બચવાનું ચિહ્ન મેળવી શકીએ છીએ અને ભવિષ્યવાણી કરાયેલ અંતિમ આપત્તિઓ વચ્ચે પરમેશ્વરની સુરક્ષામાં રહી શકીએ છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ