બેખમીર રોટલીનો પર્વ ખ્રિસ્તના બલિદાન, ભક્તિ અને પ્રેમની ભાવનાને મૂર્તિમંત કરે છે
જેમણે સ્વર્ગમાં પાપ કરનાર માનવજાતિને બચાવવા માટે પોતાનું બલિદાન કર્યું.
આપણે ખ્રિસ્તના વધસ્તંભ અને જીવન દ્વારા આપણા પાપોનો પસ્તાવો કરવાના ઉદ્દેશ્યથી,
અને આનંદથી તેમના દુઃખોમાં ભાગ લેવાના ઈરાદાથી બેખમીર રોટલીનો પર્વ મનાવવો જોઈએ.
પરમેશ્વર માનવજાતિના ઉદ્ધાર માટે આ પૃથ્વી પર આવ્યા, તો પણ પિતર, જે તેના વિશ્વાસ માટે જાણીતો છે,
યહૂદા ઇશ્કરિઓત, અને બીજા શિષ્યો, બધાએ પરમેશ્વરની દ્રષ્ટિમાં ગંભીર કાર્યો કર્યા.
પરમેશ્વરના પ્રેમથી શીખીને, જેમણે આવા પાપીઓને તુચ્છ ન સમજ્યા પણ તેમના પર દયા કરી,
હવે આપણે પોતાનો ક્રોસ ઉઠાવીને વિશ્વાસના માર્ગ પર ચાલવું જોઈએ.
“પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.”
ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.
માથ્થી 26:56
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે,
તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.”
માથ્થી 16:24
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ