જ્યારે પરમેશ્વર આવે છે ત્યારે જ માનવજાતિ જીવનના વૃક્ષના સત્યને મહેસૂસ કરી શકે છે
અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
લોકોએ ઈસુને સતાવ્યા અને વધસ્તંભ પર જડ્યા, જે તેમના ઉદ્ધાર માટે પૃથ્વી પર આવ્યા હતા,
તો પણ ખ્રિસ્ત આન સાંગ હોંગ તેમની સંતાનોને બચાવવા અને જીવન આપવા માટે ફરીથી આ પૃથ્વી પર આવ્યા.
જેમ લખ્યું છે, “જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પ્રગટ થશે,”
ખ્રિસ્ત આન સાંગ હોંગ આ પૃથ્વી પર આવ્યા, અને તેમણે આપણને નવા કરાર પાસ્ખા વિશે શીખવ્યું
જેને માનવજાતિએ ખોવી દીધું હતું, અને રાજા દાઉદની બધી ભવિષ્યવાણીઓને પુરી કરી,
અને યરૂશાલેમ સ્વર્ગીય માતાને પ્રગટ કરી.
આ કારણે, આજે ચર્ચ ઓફ ગોડના સભ્યો સિયોનમાં સ્વર્ગના રાજ્યની આશા રાખી શકે છે.
જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,
તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે
તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.
હિબ્રૂ 9:27–28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ