સાલ્મન સમુદ્રમાં રહે છે અને પછી ઈંડા મૂકવા માટે તેમના જન્મસ્થળે પાછા ફરે છે. તે પ્રક્રિયામાં, જેમ એક સાલ્મન ખાધા વિના તેની સંગ્રહિત ઊર્જાનો ઉપયોગ કરીને પીડા સહન કરે છે, તેમ આપણે પણ, આ દુનિયામાં શીખેલી બધી ખરાબ આદતો અને વર્તણૂકોને ત્યજીને નવો જન્મ લેવાની પીડા પર વિજય મેળવવો જોઈએ અને આપણા અનંત સ્વર્ગીય ઘર, જ્યાં પિતા અને માતા નિવાસ કરે છે, ત્યાં પાછા ફરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ સમયે, જ્યારે બાઇબલમાં ભવિષ્યવાણી કર્યા મુજબ સર્વ દેશો યરૂશાલેમ સ્વર્ગીય માતાની બાહોમાં આવી રહ્યા છે, ત્યારે ચર્ચ ઓફ ગોડના સભ્યો હંમેશા તેમની શિક્ષાઓ અનુસાર “માતાના પ્રેમના વચનો”નું પાલન કરે છે, અને પોતાના સારા કાર્યો દ્વારા આખા વિશ્વમાં યરૂશાલેમ સ્વર્ગીય માતાના મહિમાને પ્રગટ કરે છે.
આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો. રોમનોને પત્ર 12:2
ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે, ને યહોવાનો મહિમા તારા પર ઊગ્યો છે. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે; પણ યહોવા તારા પર ઊગશે, ને તેમનો મહિમા તારા પર દેખાશે. પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે. યશાયા 60:1–3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ