ઇઝરાયલીઓનું લાલ સમુદ્રમાં પ્રવેશ કરવું ઈસુને કબરમાં પ્રવેશ કરવાને દર્શાવે છે,
અને લાલ સમુદ્રથી ઇઝરાયલીઓનું બહાર આવવું ઈસુના પુનરુત્થાનની ભવિષ્યવાણી હતી.
પરમેશ્વરે જૂના કરારમાં પ્રથમ ફળના દિવસની સ્થાપના કરી જેથી આપણે આ કાર્યને ન ભૂલીએ.
જેમ જૂના કરારમાં પાસ્ખાપર્વ અને બેખમીર રોટલીના પર્વ પછીના પહેલા રવિવારે પ્રથમ ફળનો દિવસ મનાવવામાં આવતો હતો,
તેમ ઈસુનું પુનરુત્થાન, જે ઊંઘીગયેલાઓમાંથી પ્રથમફળ છે, તે પણ રવિવારે થયું.
પરિણામસ્વરૂપ, પ્રથમ ચર્ચના સંતો આ વિશ્વાસ કરવા લાગ્યા કે ભલે તેઓ મરી જાય, પણ તેઓ ફરીથી જીવિત થશે,
અને તેમને હંમેશા પરમેશ્વરના પક્ષમાં ઉભા રહીને ઉદ્ધારના સમાચાર પ્રચાર કરવામાં આનંદ મળ્યો.
પણ ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠયા છે, અને તે ઊંઘી ગયેલાંનું પ્રથમફળ થયા છે.
1 કરિંથીઓ 15:20
ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા,
ને કબરો ઊઘડી ગઈ, ને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં,
ને તેમના પાછા ઊઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયાં, ને ઘણાંઓને દેખાયાં.
માથ્થી 27:51–53
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ