બાઇબલ લખનાર પ્રબોધકો જુદા જુદા યુગોમાં રહેતા હતા અને તેમની પાસે વિવિધ વ્યવસાયો અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ હતા,
તો પણ પરમેશ્વરના પવિત્ર આત્માથી પ્રેરિત થઈને, તેમણે “માનવજાતિ આ પૃથ્વી પર કેમ આવી અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ”
આ વિશે પ્રબુદ્ધ કરતી સતત ભવિષ્યવાણીઓ છોડી.
બાઇબલ સત્ય હોવાથી, તેથી આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર વિશેની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરવો જોઈએ.
યશાયાની પુસ્તકમાં ઈસુના આગમનના 700 વર્ષ પહેલા તેમના દુઃખો વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી,
અને અયૂબની પુસ્તકમાં 3,500 વર્ષ પહેલા જળચક્ર અને પૃથ્વી અવકાશમાં લટકાવવામાં આવેલા તથ્યને નોંધ કરવામાં આવ્યું હતું,
તે તથ્યો જેની શોધ વિજ્ઞાને માત્ર 17મી સદીમાં કરી હતી.
દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.
જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.
2 તિમોથી 3:16–17
તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે, અને પૃથ્વીને અદ્ધર લટકાવે છે.
અયૂબ 26:7
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ