જે રીતે દુનિયામાં લક્ઝરી બ્રાન્ડની નકલ કરતા ઘણા બનાવટી છે, તેમ જૂઠા ચર્ચ પણ પુષ્કળ પ્રમાણમાં છે.
સાચા ચર્ચને શોધવા માટે જ્યાં ઉદ્ધાર છે, પ્રથમ, તેનું નામ “ચર્ચ ઓફ ગોડ” હોવું જોઈએ,
બીજું, તે સ્વયં પરમેશ્વર દ્વારા સ્થાપિત હોવું જોઈએ, અને ત્રીજું, તેમાં બાઇબલનું સત્ય હોવું જોઈએ.
બાઇબલ સાક્ષી આપે છે કે સાચું ચર્ચ જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું
જે આત્મા અને કન્યા છે, અને જે સાબ્બાથ દિવસ અને પાસ્ખાપર્વ સહિત બધા સત્યોનું પાલન કરે છે,
તે સિયોન છે, ઉદ્ધારનું આશ્રયસ્થાન જે પરમેશ્વરે તૈયાર કર્યું છે.
નાસરેથ જ્યાં તે ઊછર્યા હતા, ત્યાં તે આવ્યા,
અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈ ને તે વાંચવા માટે ઊભા થયા.
લૂક 4:16
કરિંથમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, . . .
1 કરિંથીઓ 1:1
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ